top
PM મોદીનો માસ્ટરપ્લાન; ગ્લોબલ ગવર્નન્સ રિફોર્મ માટે રજૂ કર્યા 10 મોટા પ્રસ્તાવ
ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે 18મી BRICS શિખર પરિષદનો ભવ્ય પ્રારંભ થયો છે. “બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઈનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી” (BRICS) ની થીમ હેઠળ આયોજિત આ બે દિવસીય સમિટમાં સભ્ય દેશો તેમજ ભાગીદાર રાષ્ટ્રોના વૈશ્વિક નેતાઓ એકમંચ પર ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિષદને સંબોધિત કરતા “હ્યુમેનિટી ફર્સ્ટ” (માનવતા પ્રથમ) ની [...] The post PM મોદીનો માસ્ટરપ્લાન; ગ્લોબલ ગવર્નન્સ રિફોર્મ માટે રજૂ કર્યા 10 મોટા પ્રસ્તાવ appeared first on chitralekha .
Read full article on Chitralekha