top
PM મોદીના સ્કૂલ મિત્રની જમીન પર કબ્જો, BJP નેતા પર લગાવ્યો આરોપ! PMને મળીને કરી CBI તપાસની માંગ
મીરા-ભાયંદર વિસ્તારમાં આશરે 2,810 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર કબજો કરવા સામે દાયકાઓથી કાનૂની લડાઈ લડી રહેલા 81 વર્ષીય અસગર અલી વોહરાએ હવે તેમના બાળપણના સહાધ્યાયી અને PM નરેન્દ્ર મોદીને ન્યાય માટે અપીલ કરી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ , અસગર અલી વોહરાએ ગુજરાતના વડનગરમાં BN સ્કૂલમાં PM નરેન્દ્ર મોદી સાથે અભ્યાસ કર્યો હતો. તેઓ 8 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમના પ્લોટ પર ગેરકાયદેસર અતિક્રમણની ફરિયાદ કરી હતી અને સમગ્ર મામલાની CBI ( સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) તપાસની માંગ કરી હતી. ndtv.com મીરા રોડના રહેવાસી વોહરાના જણાવ્યા અનુસાર , સમગ્ર વિવાદ ભાયંદર પૂર્વના નવઘરમાં ...
Read full article on Khabarchhe