business
'સોનું ન ખરીદો...' આખરે PM મોદી વારંવાર આ અપીલ કેમ કરી રહ્યા છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક રીલ પોસ્ટ કરીને દેશવાસીઓને જરૂર ન હોય તો સોનું ન ખરીદવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, “જો જરૂરી ન હોય તો તમારે સોનું ન ખરીદવું જોઈએ.”
Read full article on News18 Gujarati