top
નવસારીમાં PM મોદીએ ભાજપના કાર્યકર્તાઓના કર્યા ભરપૂર વખાણ, જૂના દિવસો પણ યાદ કર્યા
PM Modi Navsari visit: ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં દેશના પ્રથમ એઆઈ સુવિધાસજ્જ ભાજપ જિલ્લા કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ધાટન કર્યું. જે બાદ PM મોદીએ સભાને સંબોધતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ભરપૂર વખાણ કર્યા.
Read full article on News18 Gujarati