crime
પ્લોટ વેલિડેશનમાં અસ્પષ્ટતા નહીં ચાલે:નાસીરનગર ડિમોલિશન બાદ મનપાનું તંત્ર કડક, ઝોન કચેરીઓને સ્પષ્ટ અભિપ્રાય આપવા તાકીદ
નાસીરનગર ડિમોલિશન પ્રકરણ બાદ પાલિકા તંત્ર પ્લોટ વેલિડેશન સહિત બાંધકામ મંજૂરીની પ્રક્રિયા અંગે અત્યંત સતર્ક બન્યું છે. સુરત મહાનગરપાલિકાના ટીપી સ્કીમ વિસ્તારોમાં પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ (PVC) મેળવવાની પ્રક્રિયામાં ઝોન કચેરીઓ દ્વારા અસ્પષ્ટ અભિપ્રાયો આપવામાં આવતા હોવાના કારણે ફાઇલોના નિકાલમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ટાઉન પ્લાનિંગ વિભાગે તમામ ઝોનને સ્પષ્ટ અને ચોક્કસ અભિપ્રાય આપવા માટે કડક તાકીદ કરી છે.
Read full article on Divya Bhaskar