business
PhonePeના આગામી 10 વર્ષનું વિઝન જાહેર, સમીર નિગમે કહ્યું- નાણાકીય સેવાઓથી કોઈ પાછળ ન રહી જાય
PhonePeના સહ-સ્થાપક અને CEO સમીર નિગમે કંપનીના આગામી દાયકાનું વિઝન રજૂ કર્યું છે. મુંબઈમાં ચાલી રહેલા Global Fintech Fest (GFF) 2026 દરમિયાન તેમણે કહ્યું કે હવે ડિજિટલ ફાઇનાન્સના વિકાસને માત્ર ટ્રાન્ઝેક્શનની સંખ્યા અથવા બજાર હિસ્સાથી માપવાનો સમય નથી. આગામી તબક્કામાં સૌથી મહત્વનો સવાલ એ છે કે ડિજિટલ નાણાકીય વ્યવસ્થાથી હજુ પણ કેટલા લોકો અને નાના [...]
Read full article on Gujaratmitra