top
ફિલ્મ પદ્માવતમાં ગર્ભવતીના જૌહર પર સ્વરા ભાસ્કરનું વિવાદિત નિવેદન, સંજય લીલા ભંસાલીને પત્ર લખી કહ્યું-'આ કાયરતા છે'
બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે દિલ્હીમાં 'વુમન લાઈફ ફ્રીડમ' ટોકમાં 2018ની ફિલ્મ 'પદ્માવત'ના 'જૌહર' દ્રશ્યની આકરી ટીકા કરી છે. સ્વરાએ કહ્યું કે, આ દ્રશ્ય બળાત્કાર પીડિતોને ખોટો સંદેશ આપે છે કે, સન્માન માટે આત્મહત્યા કરવી જોઈએ. તેણે ગર્ભવતી મહિલાના જૌહરના દ્રશ્ય સામે પણ વાંધો ઉઠાવ્યો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ સ્વરાની ટીકા કરી છે.
Read full article on Gujaratsamachar