business
સુરેન્દ્રનગર: સાયલામાં વીજ પુરવઠાના ધાંધિયાથી ત્રસ્ત ખેડૂતોએ PGVCL કચેરી ઘેરી! વરસાદ ખેંચાતાં સિંચાઈ માટે પૂરતી વીજળી આપવા માગ
સુરેન્દ્રનગરના સાયલામાં PGVCL કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. ડોળીયા ફીડરમાં વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. 10 કલાક વીજળી મળતી ન હોવાથી કપાસ, મગફળી જેવા પાકોને સિંચાઈ માટે પાણી નથી મળતું. જૂના વાયરોને કારણે વારંવાર વીજળી ગુલ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અધિકારીઓ ગેરહાજર રહેતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો.
Read full article on Gujaratsamachar