business
પેટ્રોલ કારને CNGમાં કન્વર્ટ કરાવતા પહેલા જાણી લેજો આટલું રિસ્ક, મોટા ખર્ચાથી બચી જશો
આમ તો પેટ્રોલ કારમાં સીએનજી કિટ લગાવવી ખિસ્સા માટે ઘણી રાહતભર્યો અને યોગ્ય નિર્ણય હોય છે. પરંતુ જૂની કારને સીએનજીમાં કન્વર્ટ કરાવતા પહેલા કેટલીક બહુ જરૂરી બાબતો અને સેફ્ટી ચેક્સનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી હોય છે.
Read full article on News18 Gujarati