top
‘પાર્ટી ફંડ’ના આક્ષેપો પર તામિલનાડુ વિધાનસભામાં ઘમાસાણ, DMK ધારાસભ્યોનો વિરોધ
તામિલનાડુ વિધાનસભામાં મંગળવારે ભારે હોબાળો જોવા મળ્યો હતો. અગાઉના DMK શાસન દરમિયાન કથિત ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રી વિજય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો DMKના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે વિરોધ કરી રહેલા ધારાસભ્યોને માર્શલોની મદદથી ગૃહની બહાર કાઢવા પડ્યા હતા. આ સમગ્ર વિવાદની શરૂઆત સોમવારે વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયના ભાષણથી થઈ હતી. તેમણે [...]
Read full article on Gujaratmitra