crime
પાકિસ્તાનમાં નમાજ દરમિયાન આત્મઘાતી હુમલો? ખૈબર પખ્તુનખ્વામાં બ્લાસ્ટ, 15નાં મોત અને 50થી વધુ ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શુક્રવારની નમાજ દરમિયાન મોટો વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ છે. કોહાટમાં પોલીસ લાઇન નજીક આવેલા વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાના અહેવાલ છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને રાહત [...]
Read full article on Gujaratmitra