business
નવા નિયમ: ટ્રેનમાં ગંદકી ફેલાવી તો આવી બનશે, 1000 રુપિયાનો દંડ લાગશે, કોર્ટમાં પણ જવું પડશે
ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો અમુક નાની-નાની વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. ભારતીય રેલવેએ સ્વચ્છતા સાથે જોડાયેલા નિયમોને કડક કરતા દંડ 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરી દીધો છે. ટ્રેન અથવા સ્ટેશન પર કચરો ફેંકવો, થૂંકવું અથવા બીજી ગંદકી ફેલાવનારી પ્રવૃત્તિઓ કાર્યવાહીના દાયરામાં આવશે. ઘટનાસ્થળ પર દંડ નહીં ભરો તો કોર્ટમાં પણ જવું પડશે, જ્યાં 2000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. નવા નિયમ 24 ઓગસ્ટ 2026થી લાગુ થયા છે. એટલા માટે હવેથી મુસાફરોએ ડસ્ટબિનનો ઉપયોગ કરવો પડશે.(તમામ ફોટો: PTI)
Read full article on News18 Gujarati