top
NSE Pre-Open Rules:સોમવારથી શેરબજાર ખુલવાને લગતા નિયમમાં મોટા ફેરફાર, શરૂ થવાના 15 મિનિટમાં જ NSEએ કર્યાં આ 6 ફેરફાર
NSE Pre-Open Rules:સોમવારથી શેરબજારમાં ટ્રેડર્સ માટે મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. શુક્રવાર બાદ શનિવાર અને રવિવારની રજા બાદ જ્યારે શેરબજાર 7 સપ્ટેમ્બરના રોજ ખુલશે તો રોકાણકારને નવા નિયમને લઈ વિશેષ ધ્યાન આપવું જોઈએ.
Read full article on Gujarati Jagran