business
NSE IPO News: NSE IPOમાં SBI ભાગ લેશે; પેટા કંપનીઓ સાથે મળી 1 ટકા હિસ્સેદારીનું કરશે વેચાણ
NSE IPO News: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) અને તેની પેટાકંપની SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE IPO)ના સૂચિત રૂપિયા 30 હજાર કરોડના પ્રારંભિક જાહેર ભરણા(IPO) મારફતે એક્સચેન્જમાં તેનો કૂલ એક ટકા સુધી હિસ્સેદારી વેચી શકે છે.
Read full article on Gujarati Jagran