business
NSE IPO: લોન્ચિંગ પહેલા જ અનલિસ્ટેડ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે શેર, ચેક કરી લો લેટેસ્ટ GMP
માર્કેટ રેગ્યુલેટર એટલે કે સેબી (SEBI - સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ 4 સપ્ટેમ્બર 2026 ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જના આઈપીઓ પેપર્સને લીલી ઝંડી આપી દીધી છે. સેબી તરફથી ઓબ્ઝર્વેશન લેટર (Observation Letter) એટલે કે ઓફિશિયલ મંજૂરી મળી ચૂકી છે.
Read full article on News18 Gujarati