business
NSC, PPF કે FD: ક્યાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી તમને મળશે વધારે રિટર્ન? ચેક કરી લો ગણતરી
PPFમાં હાલ 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તેની સૌથી મોટી વિશેષતા છે લાંબો પીરિયડ અને ટેક્સ લાભ. જો માત્ર તુલના માનવામાં આવે તો, 7.1 ટકા વ્યાજ આગામી 15 વર્ષ સુધી યથાવત રહે અને તમે આજે માત્ર 1 લાખ રૂપિયા જમા કરાવો તો ચક્રવૃદ્ધિ ગણતરીના આધાર પર રકમ લગભગ 2,79,796 રૂપિયા થઈ શકે છે.
Read full article on News18 Gujarati