crime
નિઠારી કાંડથી ચર્ચામાં આવેલો સુરેન્દ્ર કોળી હરિદ્વારમાં મૃત હાલતમાં મળ્યો, પોલીસ તપાસ શરૂ
ઉત્તર પ્રદેશના નોઈડામાં વર્ષ 2006માં સામે આવેલા ચકચારી નિઠારી કાંડ સાથે જોડાયેલા સુરેન્દ્ર કોળીનું હરિદ્વારમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. તેનો મૃતદેહ હરિદ્વારના સપ્ત સરોવર વિસ્તારમાં લાલમાતા મંદિરની સામે આવેલી ચાની દુકાન પાસેથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. શરૂઆતની તપાસમાં [...]
Read full article on Gujaratmitra