top
લખનઉ ઍરપૉર્ટ પર પ્રથમ પ્રયાસમાં લેન્ડ ન થઈ શક્યું એર ઇન્ડિયાનું વિમાન, રાહુલ ગાંધી પણ હતા સવાર
દિલ્હીથી લખનઉ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-1717 ને ચૌધરી ચરણ સિંહ ઍરપૉર્ટ પર અચાનક 'ગો-અરાઉન્ડ' કરવું પડ્યું હતું. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ જ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. અનસ્ટેબલ એપ્રોચને કારણે પાયલોટે સુરક્ષા માટે લેન્ડિંગ રોક્યું. જોકે, બીજા પ્રયાસે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયું, અને તમામ મુસાફરોએ રાહત અનુભવી.
Read full article on Gujaratsamachar