top
યુદ્ધથી મોંઘું થયું પેટ્રોલ-ગેસ, ટ્રમ્પનો દાવો- ટૂંક સમયમાં ઓઇલના ભાવમાં આવશે ધરખમ ઘટાડો
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે માત્ર બંને દેશો પૂરતી મર્યાદિત રહી નથી. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો દુનિયાના અનેક દેશોમાં મોંઘવારીનું [...]
Read full article on Gujaratmitra