politics
લાહોરમાં ઈમરાનની બહેનની ધરપકડ, તેઓ ઇમરાનની મુક્તિની માંગ સાથે પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હતા
પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની બહેન અલીમા ખાનુમની લાહોરમાં તેમના ઘરેથી પોલીસે ધરપકડ કરી છે. તેઓ ૨૭ સપ્ટેમ્બરથી તેમની પાર્ટી ‘તહરીક-એ-ઈન્સાફ’ (PTI) ના કાર્યકરો સાથે મળીને ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરવાની તૈયારીમાં હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટ કેપ્ટન ઈમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં છે. રોઈટર્સના અહેવાલ મુજબ, PTIના [...]
Read full article on Gujaratmitra