crime
રાજકોટ તાલુકા પોલીસના વિશ્વાસઘાતના ગુનામાં લાંબા સમયથી નાસતા આરોપીને જામનગરથી ઝડપી લેવાયો
જામનગર પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી મિલન પ્રવીણભાઈ અગ્રાવતને ખીજડિયા ગામના પાટિયા પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરાની સૂચનાથી, પેટ્રોલિંગ ટીમના એએસઆઈ નિર્મળસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે, 26 વર્ષીય આરોપીને પકડી પાડી વધુ કાર્યવાહી અર્થે રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યો છે.
Read full article on Gujaratsamachar