top
ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ: માધવના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, ક્યાંક નીકળી રથયાત્રા તો ક્યાંક શ્રાવણનો ઉત્સવ
સમગ્ર ગુજરાતમાં આજે જન્માષ્ટમીનો પાવન પર્વ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. ગોધરાના ઐતિહાસિક રણછોડજી મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી, જ્યાં મધરાતે 12 વાગ્યે ભવ્ય મટકી ફોડનું આયોજન છે. અમરેલીના લોર ગામને ગોકુળનગરીની જેમ શણગારી, ક્રિષ્ના યુવક મંડળે રથયાત્રા અને મટકી ફોડ ઉત્સવ ઉજવ્યો. નસવાડીમાં શિવ અને કૃષ્ણ ભક્તિનો સંગમ જોવા મળ્યો.
Read full article on Gujaratsamachar