top
રિલાયન્સ દ્વારા સિક્કાની શ્રી કૃષ્ણકુમાર પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય હાથ ધરાયું
નવા વર્ગખંડો, આધુનિક ફર્નિચર, ઉપરાંત આ નવનિર્મિત શાળા સોલાર સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ, સીસીટીવી, આરઓ પ્લાન્ટ અને ફાયર સેફ્ટીના સાધનોથી સજ્જ બનશે.
Read full article on News18 Gujarati