crime
અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલની દારૂના હેરાફેરી કેસમાં વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી
(જી.એન.એસ) તા. ૧૧ અમદાવાદ, શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલની દારૂના હેરાફેરી કેસમાં વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરવામાં આવી છે, જેથી સમગ્ર પોલીસ વિભાગમાં ફફળાટ ફેલાઈ છે. થલતેજ વિસ્તારના જીવનદીપ સર્કલ નજીકથી મળેલી એક બિનવારસી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કેન મળી કુલ 415 બોટલો જપ્ત કરવામાં આવી હતી. જેમાં કેસની ઊંડાણપૂર્વક [...]
Read full article on Gnsnews