crime
જામનગરમાં સાયબર ફ્રોડનો એક વર્ષથી નાસતો ફરતો આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો
જામનગરમાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડ કેસમાં 1 વર્ષથી ફરાર આરોપી અક્ષય તુકારામભાઇ ગંગારામને રાજકોટ રેન્જની ટેકનિકલ ટીમ અને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી, થાણે જિલ્લાના ભિવંડી તાલુકામાંથી આરોપીને પકડી પાડી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read full article on Gujaratsamachar