top
સોમનાથ દાદાની પાલખીયાત્રા, હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું મંદિર
પવિત્ર શ્રાવણનો આજે અંતિમ સોમવાર છે. ત્યારે સોમનાથ મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટની પ્રાચીન પરંપરા મુજબ પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું.
Read full article on News18 Gujarati