top
‘રાષ્ટ્રીય એકતા પરેડ’માં નક્સલ વિરોધી કામગીરી કરનાર ડોગ સ્ક્વોડ બનશે ખાસ આકર્ષણ
રાજપીપળા/ગાંધીનગર: ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. દેશની અખંડિતતા, સુરક્ષા દળોના શૌર્ય અને રાષ્ટ્રીય એકતાને સમર્પિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહેશે.આ વર્ષની એકતા પરેડમાં ‘નક્સલ મુક્ત ભારત’ અને ‘વિવિધતામાં એકતા’ના સંદેશને મુખ્ય પ્રાધાન્ય […] The post ‘રાષ્ટ્રીય એકતા પરેડ’માં નક્સલ વિરોધી કામગીરી કરનાર ડોગ સ્ક્વોડ બનશે ખાસ આકર્ષણ appeared first on chitralekha.
Read full article on Chitralekha