top
'કોઈ ફેર નહીં પડે, સંધિ સ્થગિત જ રહેશે', ભારતે સિંધુ જળ સંધિ પર વર્લ્ડ બેંકની મધ્યસ્થતાવાળી કોર્ટનો ચુકાદો ફગાવ્યો
ભારતે 31 ઓગસ્ટ 2026ના રોજ સિંધુ જળ સંધિ પર વર્લ્ડ બેંકની મધ્યસ્થતાવાળી કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CoA)ના ચુકાદાને ફગાવ્યો છે. ભારતે CoAને ગેરકાયદે ગણાવતા કહ્યું કે આ મામલે સુનાવણી તેના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે CoAના કોઈ પણ આદેશની ભારતની જળ પરિયોજનાઓ પર અસર નહીં થાય. ભારતે આતંકી હુમલા બાદ સંધિ સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો હતો, જે યથાવત રહેશે.
Read full article on Gujaratsamachar