crime
શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
SOGની ટીમે રાજપર રોડ પર આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી રૂ.3.38 લાખનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે. 1272 ગુણી ખાતર જપ્ત કર્યુ છે.
Read full article on Etv Bharat