politics
વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર સંસદમાં ચર્ચા માટે ગૃહપ્રધાન તૈયાર
નવી દિલ્હી: કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહ આ મામલે ગૃહમાં જવાબ આપશે. જોકેતેમણે સ્પષ્ટ કર્યું કે વિપક્ષે ગૃહ મંત્રીને સાંભળવા પડશે. ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્રમાં [...]
Read full article on Chitralekha