business
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- 'વિશ્વનો ભારત પર વધ્યો વિશ્વાસ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ'નું ઉદ્ઘાટન કર્યું. તેમણે ભારતના ડિજિટલ પેમેન્ટ અને ફિનટેક સેક્ટરની પ્રગતિ પર ભાર મૂક્યો. UPI હવે 11 દેશોમાં વિસ્તર્યું છે, અને અન્ય દેશોની પેમેન્ટ સિસ્ટમ સાથે સીધા જોડાણનો લક્ષ્યાંક છે. પીએમ મોદીએ સતત ત્રીજી વખત ફેસ્ટમાં હાજરી આપી, જે 'વિકસિત ભારત'માં ફિનટેકના મહત્વ દર્શાવે છે.
Read full article on Gujaratsamachar