top
નિયમ બનાવનારને મારે જલેબી ખવડાવવી છે! વેપારીએ કેમ કરી આવી વાત?
હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટ સંચાલકો માટે મહત્વનો આદેશ આવ્યો છે. હવે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને કિચનની કામગીરી પર નજર રાખવા માટે કિચનમાં CCTV કેમેરા લગાવવાની સાથે TPC મશીન રાખવું પણ ફરજિયાત કરાયું છે. TPC એટલે Total Polar Compounds મશીન, જે ખાદ્ય તેલની ગુણવત્તા અને શુદ્ધતા માપવા માટે ઉપયોગમાં લેવાય છે. વારંવાર તેલનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં હાનિકારક તત્ત્વોનું પ્રમાણ વધી શકે છે, ત્યારે TPC મશીનની મદદથી તેલ ઉપયોગ યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરી શકાશે.
Read full article on News18 Gujarati