politics
કોચીમાં ભારત-અમેરિકા નૌકાદળની વિશેષ સંયુક્ત કવાયત શરૂ: આતંકવાદ અને વિસ્ફોટકોના ખતરા સામે ક્ષમતાઓ થશે મજબૂત
India US Navy Joint Exercise: સમુદ્રી આતંકવાદ અને જળચર ખાણોના વધતા ખતરાનો સામનો કરવા માટે ભારતીય અને અમેરિકન નૌકાદળો વચ્ચે આજથી કેરળના કોચી ખાતે એક વિશેષ સંયુક્ત યુદ્ધાભ્યાસનો પ્રારંભ થયો છે.
Read full article on Gujarati Jagran