top
આણંદ: પોંઝી સ્કીમમાં રોકાણ કરાવતી ગેંગનો પર્દાફાશ કરતી સાયબર ક્રાઇમ પોલીસ
આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ડમી કંપનીના નામે પોંઝી સ્કીમ ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો. પેટલાદમાંથી એક શખ્સની ધરપકડ, 31.50 લાખનું રોકાણ કરાયું હતું.
Read full article on News18 Gujarati