crime
સુરત: 'પસંદ નથી' કહીને સાસુ-વહુ જ્વેલર્સમાંથી બહાર નીકળી, પછી જાણ થઇ કે કાંડ થઇ ગયો!
અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના બહાને પહોંચેલી બે અજાણી મહિલાઓએ વેપારીને પોતાની વાતોમાં પરોવીને નજર ચૂકવી હતી અને દુકાનમાંથી મોટી માત્રામાં ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી.
Read full article on News18 Gujarati