crime
અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં મોટા વિવાળોમાં સપડાઈ; ભોજનમાં કાચ, પ્રાર્થના બંધ કરાઈ અને વિવાદિત પુસ્તકો
DEO દ્વારા આનંદ નિકેતન સ્કૂલને નોટિસ ફટકારી માંગવામાં આવ્યો ખુલાસો (જી.એન.એસ) તા. ૧૧ અમદાવાદ, શહેરના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં બાળકને આપવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યાનો ગંભીર આરોપ સામે આવતાં વાલીઓએ શાળા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીના દાવા મુજબ, શાળામાં બાળકને પીરસાયેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો. ત્યારબાદ બાળકને સારવાર અર્થે [...]
Read full article on Gnsnews