politics
ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન: ત્રિપક્ષીય ‘મક્કા સંરક્ષણ કરાર’ અંગે આપી સફાઈ, કહ્યું– ‘આ કરાર કોઈ દેશ વિરુદ્ધ નથી’
Pakistan Saudi Turkey Defense Deal: સાઉદી અરેબિયા અને તુર્કી સાથે ત્રિપક્ષીય 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' (Makkah Joint Defense Pact) કર્યા બાદ વધતા વૈશ્વિક આશંકાઓ વચ્ચે પાકિસ્તાને પોતાની સફાઈ રજૂ કરી છે.
Read full article on Gujarati Jagran