business
કઈ બેંક સૌથી ઓછા વ્યાજ દરે આપી રહી છે પર્સનલ લોન? ફટાફટ જાણી લો ફાયદાની વાત
તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે પહેલા તેના વ્યાજ દરો પર નજર કરી લેવી જોઈએ. SBI, PNB, HDFC બેંક અથવા ICICI બેંક દરેક કોઈનો વ્યાજ દર અલગ છે. એટલા માટે થોડી પૂછ-પરછ તમારા માટે સારા રૂપિયા બચાવી શકે છે.
Read full article on News18 Gujarati