business
ઓલા ઈલેક્ટ્રિકના શેરમાં દેખાયો ઉછાળો, કંપનીની કઈ જાહેરાત બાદ ખરીદી કરવા મંડ્યા રોકાણકારો?
કંપનીના પ્રમાણે, આ પગલાની સૌથી મહત્વની અસર બેટરી ખર્ચ અને ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત પર પડી શકે છે. બેટરી ઈલેક્ટ્રિક વાહનના ખર્ચનો સૌથી મોટો ભાગ હોય છે. ઓલા ઈલેક્ટ્રિકના પ્રમાણે, ભારત સેલ LFP તકનીકને પોતે વિકસિત અને તૈયાર કરવાથી બેટરીનો ખર્ચ ઘણા ઓછો કરવામાં મદદ મળે છે.
Read full article on News18 Gujarati