business
સતત ઘટાડા બાદ આજે તેજી સાથે બંધ થયું માર્કેટ, એક્સપર્ટે જણાવી આવતીકાલની સ્ટ્રેટેજી
સેક્ટરોની વાત કરીએ તો મીડિયા, પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંક વધારા સાથે બંધ થયા, જ્યારે મેટલ, ઓટો અને ફાર્મા સેક્ટરમાં 0.5% નો ઘટાડો થયો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાનો ઘટાડો થયો અને સ્મોલકેપ ઇન્ડેક્સ વગર કોઈ ફેરફારે બંધ થયો.
Read full article on News18 Gujarati