politics
‘આશાપુરી ચા વિઘ્નહર્તા’નું રાજાશાહી આગમન, ઢોલ-તાશા અને આતશબાજી સાથે શરૂ થયો ગણેશોત્સવ
નવસારીમાં 14 સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણેશોત્સવનો પ્રારંભ ‘આશાપુરી ચા વિઘ્નહર્તા’ મંડળના ભવ્ય આગમનથી થયો છે. 46મા વર્ષે પ્રવેશેલા આ મંડળે ભગવાન શ્રી જગન્નાથજીની થીમ પર બનેલી બાપ્પાની મૂર્તિનું પરમાર હોસ્પિટલથી આશાપુરી સોસાયટી સુધી રાજાશાહી ઠાઠથી આગમન કર્યું છે. મહારાષ્ટ્રથી મંગાવેલા ઢોલ-તાશા, બેંજો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને આતશબાજી વચ્ચે હજારો ભક્તો ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે જોડાયા હતા.
Read full article on News18 Gujarati