business
કયા કારણથી વધી ગયા ડુંગળીના ભાવ?
ખાંડ બાદ હવે ડુંગળીનો ભાવ પણ વધી રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે, એક જ મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 40 રૂપિયા જેટલો વધારો થયો છે. જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ 500-600 રૂપિયા પ્રતિ મણથી વધીને 800-1000 રૂપિયા પ્રતિ મણ થયાનો દાવો છે. સુરતના વેપારીઓનો દાવો છે કે માંગ સામે ડુંગળીની આવક ઘટી હોવાથી ભાવ વધારો થયો છે.
Read full article on News18 Gujarati