top
'માછલીની મિજબાની'ના મામલે અજય રાયે મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ
અયોધ્યામાં માછલી ખાવાના આરોપો અંગે શરૂ થયેલો વિવાદ હવે કોર્ટમાં પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો છે. અજય રાય મંગળવારે લખનૌ સિવિલ કોર્ટમાં પહોંચ્યાં હતા અને આ મામલે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોંગ્રેસના જણાવ્યા મુજબ , અજય રાય અયોધ્યામાં માછલી ખાવાના આરોપોથી નારાજ છે. તેમનું કહેવું છે કે તેમના પર માછલી ખાવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે , જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આને લઇને , તેમણે કાયદાકીય માર્ગ અપનાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ મામલો અયોધ્યામાં અજય રાય માટે કથિત ...
Read full article on Khabarchhe