Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

વૃદ્ધ માતા-પિતા પાસે બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરવાનો અધિકાર, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 19, 2026 👁 4 views
વૃદ્ધ માતા-પિતા પાસે બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરવાનો અધિકાર, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે, વૃદ્ધ માતા-પિતા પોતાના બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ રદ કર્યો, જેમાં દીકરા-પુત્રવધૂને મકાનમાંથી કાઢવાનો ટ્રિબ્યુનલનો આદેશ રદ થયો હતો. કોર્ટે કહ્યું કે, વૃદ્ધોની ગરિમા માટે ટ્રિબ્યુનલને બાળકોને સંપત્તિમાંથી બહાર કાઢવાનો અધિકાર છે. આ ફેંસલો લખનઉના રવિકાંત ગુપ્તાની અપીલ પર આવ્યો છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan