top
વિશ્વયુદ્ધ કે મોટી આર્થિક મંદીનો ડર? યુરોપના દેશો સેંકડો ટન સોનું કેમ શિફ્ટ કરી રહ્યા છે!
વૈશ્વિક તણાવ વચ્ચે ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કો ગોલ્ડ રિઝર્વ ખસેડી રહી છે. નેધરલેન્ડ્સે અમેરિકાથી 86 ટન સોનું લંડન શિફ્ટ કર્યું છે. આ નિર્ણય કટોકટીમાં સોનાનો સરળ ઉપયોગ સુનિશ્ચિત કરવા લેવાયો છે. લંડન વૈશ્વિક સોનાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ કસ્ટોડિયન છે. ફ્રાન્સ અને જર્મની પણ અગાઉ સોનું પાછું મંગાવી ચૂક્યા છે.
Read full article on Gujaratsamachar