top
સોના પછી હવે ચાંદીમાં પણ હોલમાર્કિંગ થશે ફરજિયાત! છેતરાતા બચવા જાણી લો નિયમો અને ગ્રેડિંગ
તહેવારોની મોસમમાં ચાંદીની ખરીદીમાં છેતરપિંડી ટાળવા સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ચાંદીના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજિયાત બનશે. 25,000થી વધુ ઝવેરીઓએ BIS સાથે નોંધણી કરાવી છે અને 102 જિલ્લાઓમાં 341 કેન્દ્રો કાર્યરત છે. ગ્રાહકો 'BIS CARE' એપ દ્વારા HUID નંબરથી શુદ્ધતા ચકાસી શકશે. દક્ષિણ ભારત હોલમાર્કિંગમાં 62% હિસ્સો ધરાવે છે.
Read full article on Gujaratsamachar