politics
વોટર લિસ્ટ કેસમાં સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, દિલ્હી કોર્ટે જૂનો આદેશ રદ કરી ફરી સુનાવણીનો આપ્યો આદેશ
દિલ્હી કોર્ટે સોનિયા ગાંધીના વોટર લિસ્ટ કેસમાં મેજિસ્ટ્રેટનો અગાઉનો આદેશ રદ કર્યો છે. વિકાસ ત્રિપાઠીનો આક્ષેપ છે કે, 1983માં નાગરિકતા મેળવી હોવા છતાં સોનિયા ગાંધીનું નામ 1980ની મતદાર યાદીમાં ઉમેરાયું હતું. કોર્ટે FIRની માંગ ફગાવવાના મેજિસ્ટ્રેટના નિર્ણયને પૂરતા કારણો વિનાનો ગણાવ્યો. સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ કેસ ACJM કોર્ટમાં પાછો મોકલી 29 સપ્ટેમ્બરે નવેસરથી સુનાવણીનો આદેશ આપ્યો છે.
Read full article on Gujaratsamachar