Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

લો બોલો.. ભાજપના પન્ના ઝાએ તો પલટી મારી! પક્ષના જ નેતા જયેશ બારોટ પર લગાવેલ અભદ્ર માંગણીના આક્ષેપો પાછા ખેંચી માફી માંગી

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 10, 2026 👁 9 views
લો બોલો.. ભાજપના પન્ના ઝાએ તો પલટી મારી! પક્ષના જ નેતા જયેશ બારોટ પર લગાવેલ અભદ્ર માંગણીના આક્ષેપો પાછા ખેંચી માફી માંગી
અમદાવાદ રખિયાલમાં ભાજપના મહિલા કાર્યકર પન્નાબેન ઝાએ થોડા સમય અગાઉ પક્ષના મોવડી મંડળને એક પત્ર લખી પક્ષના જ નેતા જયેશ બારોટ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કામગીરીના બહાને તેમની પાસે બિભત્સ માંગણીઓ કરવામાં આવી હતી. જે મામલે તેમણે હવે માફી માંગી યુ-ર્ટન લીધો છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan