top
નાગેન્દ્રહારાય ત્રિલોચનાય! ભક્તોથી છલકાયું મંદિર
શ્રાવણ માસનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ નાગેશ્વર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોનો ધસારો જોવા મળ્યો. મહાદેવને રિઝવવા માટે ઉમટેલા શ્રદ્ધાળુઓથી મંદિર પરિસર છલોછલ છલકાયું હતું.
Read full article on News18 Gujarati