business
New LPG Booking Rules: LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે સોમવારે લીધો મોટો નિર્ણય
New LPG Booking Rules: કેન્દ્ર સરકારે સોમવારે જાહેરાત કરી છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ LPG સિલિન્ડર બુક કરાવવાનો સમય 45 દિવસથી ઘટાડીને 25 દિવસ કરવામાં આવ્યો છે. હવે શહેર હોય કે ગામ, બંને જગ્યાએ ગ્રાહકો 25 દિવસના અંતરે જ નવો સિલિન્ડર બુક કરાવી શકશે.
Read full article on News18 Gujarati